ગુજરાતમાં વધતા કોરોના ના કેસ ને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની મોટી જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી..

ગુજરાત સરકારે કોરોના પર કાબૂ મેળવવા વધુ એક મોટો અગત્યનો નિર્ણય લીધો છે. સરકારે બહારના રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનો RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે.
➡️ગુજરાતમાં એન્ટ્રી પહેલા કોરોનાનો Corona RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરાવો પડશે..
➡️૧ એપ્રિલથી આ નિયમ લાગુ કરવામાં આવશે..
➡️૧ એપ્રિલથી RT-PCR નેગેટિવ રિપોર્ટ વગર ગુજરાતમાં પ્રવેશ નહીં મળે…
ગુજરાતમાં કોરોના Corona વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં ગુજરાત સરકારે કોરોના Corona પર કાબૂ મેળવવા વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે બહારના ગુજરાત રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ(Negtiv report) ફરજિયાત કરી દીધો છે. એક એપ્રિલથી આ નિયમ અમલી બની જશે. એક એપ્રિલ બાદ અન્ય રાજ્યના મુસાફર રિપોર્ટ(Report) વગર ગુજરાતમાં પ્રવેશ કરી શકશે નહીં.
Gujrati samachar -ગુજરાતી સમાચાર Whatsapp ગ્રુપ

ગુજરાતમાં એન્ટ્રી અગાઉના ૭૨ કલાક પહેલાનો Corona રિપોર્ટ માન્ય ગણાશે..
મહત્વનું છે કે, હોળીના સમયમાં માણસો પોતાના ઘરેથી પરત ગુજરાત આવવાની તૈયારી શરૂ થશે. ૧ એપ્રિલથી જે માણસો ગુજરાતમાં આવશે. જે માણસો પાસે ટેસ્ટ રિપોર્ટ (Report) હશે તેમને જ એન્ટ્રી મળશે. ગુજરાતમાં એન્ટ્રી પહેલાના ૭૨ કલાક સુધીનો RT-PCR નેગેટિવ રિપોર્ટ(Report) મંજૂર કરવામાં આવશે. જેમાં ખાસ રેલવે, હવાઈ કે, રોડ માર્ગથી જે માણસો ગુજરાત આવશે. તેમને આ ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે.
અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ શું છે..
અમદાવાદમાં કોરોનાનો Corona કહેર યથાવત્ છે. કોરોનાના Corona વધતા કેસને લઇને સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદીએ નિવેદન પણ આપ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ૧ મહિનામાં દર્દી(Patient)ઓની સંખ્યામાં વધારો નોંધાયાની વાત સામે આવી છે. દર્દી (Patient)ઓની સંખ્યામાં ૧ મહિનાના સમયગાળામાં ૧૦ ગણો થયો વધારો થયો હોવાની વાત ડૉ.જે.વી.મોદી દ્વારા જાહેર કરાઈ છે. હાલ સિવિલ(Civil Hospital) હોસ્પિટલમાં ૩૩૬ દર્દીઓ(Patient) સારવાર હેઠળ છે. તો ૬૪ ડૉક્ટરોને ત્વરિત ડેપ્યુટેશન પર સિવિલમાં મોકલાયા છે. નાગરિકોને અપીલ પણ કરી છે કે, હોળી-ધુળેટી પર્વ પર માણસોએ સંક્રમણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો👇👇
દેશમાં કોરોનાનો ૬ રાજયોમાં વિસ્ફોટ, શુ ગુજરાત પણ તેમાં સામેલ જાણો સંપૂર્ણ માહિતી..
More Stories
The best viral video update of 2021
Simple and convenient tool to keep track of your Internet Speed and Data Usage
Police Superintendent Surat (Rural) Invites applications for Gram Rakshak Dal (GRD) Posts (07/04/2021) @spsurat.gujarat.gov.in