ઘાયલ દિલ સ્ટેટસ

નથી રાજા કે નથી નવાબ બનવું, મારે તો સાતે જનમ બસ તારો જ બનવું છે !!

પ્રેમની તો ખબર નથી મને, પણ હું તારા વગર રહી નથી શકતી !!

મારી નજર તને જ પસંદ કરે છે, પણ સાચું કહું તો તને કહેતા ડરે છે !!

    • Exclusive! Bajrangi Bhaijaan and Harshaali Malhotra

    • જ્યારે પણ હું તને હસતા જોઉં છું, ખબર નહીં હું ક્યાં ખોવાઈ જાઉ છું !!
  • છોકરીને સૌથી વધારે એ છોકરો પસંદ આવે, જે એના પર ક્યારેય શક નથી કરતો !!
  • ભલે તું મારા થી ખુબ દુર છે, પણ મારા અંતરમાં તારી યાદ ભરપૂર છે.
  • તોડી દે ને એ કસમ જે તે ખાધી છે, ક્યારેક ક્યારેક યાદ કરી લેવામાં શું ખોટું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *